કાવ્યચર્યા (શનિવાર, 27 માર્ચ 2026)

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત

  ગુજરાતી સાહિત્ય અકાદમી 

‘કાવ્યચર્યા’ બેઠક

ભારતીય આદિવાસી કવિતાઓ અને બીજી વાતો

 

 વક્તા: વક્તા: કાનજી પટેલ

શનિવાર, 27 માર્ચ 2026, સમય: 14:00

[ભારત: 19:30, અમેરિકા પૂ. કાંઠો: 9:00, અમેરિકા પ. કાંઠો: 6:00]

ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/3976329244?omn=83520161083
(Meeting ID: 397 632 9244)

આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.