કાવ્યચર્યા: અદમ ટંકારવી સાથે ગોઠડી (શનિવાર, 9 નવેમ્બર 2024)

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત

  ગુજરાતી સાહિત્ય અકાદમી 

‘કાવ્યચર્યા’ બેઠક

અદમ ટંકારવી સાથે ગોઠડી

 

શનિવાર, 9 નવેમ્બર 2024, સમય: 14:00

[ભારત: 19:30, અમેરિકા પૂ. કાંઠો: 9:00, અમેરિકા પ. કાંઠો: 6:00]

ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/3976329244?pwd=QXaq52007LobbnjiblMiOY54Zf6k2J.1&omn=81537502745

Meeting ID: 397 632 9244, Passcode: 467246

આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.