યુનાઈટેડ કિંગ્ડમસ્થિત
ગુજરાતી સાહિત્ય અકાદમી
હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ
યોજે છે
‘Gujaratisની આરપાર સમાજદર્પણ’

રજૂઆત:
વક્તા : કલરવ જોશી તથા લેખક : સલિલ ત્રિપાઠી
બેઠક સંચાલન : પંચમ શુક્લ
શનિવાર, 07 ફેબ્રુઆરી 2026 ઠીક બપોરે 14.00 વાગ્યાથી
[ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00]
ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/88220894656
(Meeting ID: 882 2089 4656)
આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં [ PDF ] આમેજ છે.
નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.

