અતુલ સવાણી જેવા જોયા જાણ્યા (શનિવાર, 06 ડિસેમ્બર 2025)

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત

ગુજરાતી સાહિત્ય અકાદમી

હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ

યોજે છે

અતુલ સવાણી જેવા જોયા જાણ્યા

 

 

રજૂઆત: શ્રુતિબહેન શાહ તથા રાજીવભાઈ શાહ

પરિચય, પ્રશ્નોત્તરી તેમ જ આભારદર્શન : ડૉ. પંચમ શુક્લ

શનિવાર, 06 ડિસેમ્બર 2025 ઠીક બપોરે 14.00 વાગ્યાથી

[ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00]

ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/85247380623

(Meeting ID: 852 4738 0623

આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.