યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ યોજે છે ‘ધીરુબહેન પટેલ : એક મોંઘેરાં માણસજણસની શબદજાતરા’ વ્યાખ્યાતા : ખેવના દેસાઈ પરિચય, સમાપન : દીપક મહેતા પ્રશ્નોત્તરી – આભારદર્શન : અશોક કરણિયા શનિવાર, 04 એપ્રિલ 2026 ઠીક બપોરે 14.00 વાગ્યાથી [ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : …
યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી ‘કાવ્યચર્યા’ બેઠક ભારતીય આદિવાસી કવિતાઓ અને બીજી વાતો વક્તા: વક્તા: કાનજી પટેલ શનિવાર, 27 માર્ચ 2026, સમય: 14:00 [ભારત: 19:30, અમેરિકા પૂ. કાંઠો: 9:00, અમેરિકા પ. કાંઠો: 6:00] ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/3976329244?omn=83520161083 (Meeting ID: 397 632 9244) આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં [ ] આમેજ છે. નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે …

