Archives

Monthly Archive for: ‘February, 2026’

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ યોજે છે બીજું વાર્ષિક વ્યાખ્યાન   ‘ઓગણીસમી સદીથી આજ સુધી હોળીના તહેવારમાં થયેલ વિનિમય : મુંબઇ અને ગુજરાતના શહેરોની વાત’ વ્યાખ્યાતા : ડૉ. અમ્રિતા શોધન રવિવાર, 15 ફેબ્રુઆરી 2026 ઠીક બપોરે 14.00 વાગ્યાથી [ભારત : 19.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00; ઑસ્ટૃાલિયા : 01.00] ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/89197250866 (Meeting ID: 891 9725 0866) આમંત્રણ …