યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી યોજે છે ઓટલો આપણાં ધાર્મિક અને સામાજિક ક્રિયાકર્મોની સમજૂતી – એક પ્રયાસ પંચાંગ અને કાળગણના વિષે સમજણ – અનિકેતભાઈ ભટ્ટ તથા ક્રિયાકર્મો અને રીતરિવાજોની સમજૂતી – ભદ્રાબહેન વડગામા અને ધવલ વ્યાસ પ્રાસ્તાવિક અને સંચાલન : ધવલ સુધન્વા વ્યાસ આભાર અને સમાપન : વિપુલભાઈ કલ્યાણી શનિવાર, 01 નવેમ્બર 2025 …

