યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ નિરંજન ભગત જન્મ શતાબ્દી ટાંકણે યોજે છે યોજે છે ‘નિરંજન ભગત: જીવન, વિચાર અને સર્જન’ રજૂઆત: શૈલેશભાઈ પારેખ તથા પ્રફુલ્લભાઈ અનુભાઈ પરિચય, પ્રશ્નોત્તરી તેમ જ આભારદર્શન : ડૉ. પંચમ શુક્લ શનિવાર, 04 ઑક્ટોબર 2025 ઠીક બપોરે 14.00 વાગ્યાથી [ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : …

