યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી ‘કાવ્યચર્યા’ બેઠક કવિ અનિલ જોશીને સંભારીએ આમંત્રિત વક્તા: વિનોદ જોશી શનિવાર, 2 ઓગસ્ટ 2025, સમય: 14:00 [ભારત: 18:30, અમેરિકા પૂ. કાંઠો: 9:00, અમેરિકા પ. કાંઠો: 6:00] ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/83015304458 (Meeting ID: 830 1530 4458) આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં [ ] આમેજ છે. નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ …

