Archives

Monthly Archive for: ‘June, 2025’

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ યોજે છે અંગ્રેજી લેખિકા જેઇન ઑસ્ટિનની અઢીસોમી જયંતી પ્રસંગે રજૂઆત : નંદિતા મુનિ અને આરાધના ભટ્ટ સંચાલન : રૂપાલી બર્ક આભારદર્શન : પંચમ શુક્લ શનિવાર, 07 જૂન 2025 ઠીક બપોરે 14.00 વાગ્યાથી [ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 03.30] ઝૂમ …

મુકતક / અદમ ટંકારવી રણમાં ફૂટી છે એક સરવાણી નામ છે, ગુર્જરી વાણી રાણી પૂછે સરનામું કો’ યુ. કે.માં તો, ક્હેજો : કેર ઓફ વિપુલ કલ્યાણી * * * યુનાઈટેડ કિંગડમમાં ગુજરાતી ભાષા-સાહિત્યના જ્યોતિર્ધર વિપુલ કલ્યાણીના સન્માન સમારોહ, પુસ્તક લોકાર્પણ અને મુશાયરા નિમિત્તે – પંચમ શુક્લ આમંત્રિત મહાનુભાવો અને સુજ્ઞ શ્રોતાઓ, સુરેશ દલાલ કહે છે …