યુનાઈટેડ કિંગ્ડમસ્થિત
ગુજરાતી સાહિત્ય અકાદમી આયોજિત
વાર્તાવર્તુળ

વાર્તાકાર શ્રી વિશાલ ભાદાણીની ટૂંકી વાર્તા ‘લીલા’નું પઠન અને પ્રતિભાવ
તારીખ: શનિવાર, ૦૬ સપ્ટેમ્બર,૨૦૨૫ ઠીક બપોરે-2.00 કલાકે
ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/82326087907
(Meeting ID: 823 2608 7907)
કાર્યક્રમ
આવકાર અને સર્જક પરિચય: શ્રી વિપુલ કલ્યાણી
વાર્તા પઠન: શ્રી વિશાલ ભાદાણી
પ્રતિભાવ: શ્રી મહેન્દ્ર દેસાઇ
ચર્ચા વિમર્શ: સહુ શ્રોતાજનો
સંચાલન: શ્રી અનિલ વ્યાસ
આભાર: શ્રીમતી ભદ્રા વડગામા
આપની ઉપસ્થિતિથી જ આપણે કાર્યક્રમ સરસ રીતે માણી શકીશું માટે અચૂક હાજર રહેવા હ્રદયપૂર્વક નિમંત્રણ.
આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં [ PDF ] આમેજ છે.
-ભદ્રા વડગામા (સંયોજક) -અનિલ વ્યાસ (સંચાલક)

