યુનાઈટેડ કિંગ્ડમસ્થિત
ગુજરાતી સાહિત્ય અકાદમી
હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ
યોજે છે
બીજું વાર્ષિક વ્યાખ્યાન
‘ઓગણીસમી સદીથી આજ સુધી હોળીના તહેવારમાં થયેલ વિનિમય :
મુંબઇ અને ગુજરાતના શહેરોની વાત’

વ્યાખ્યાતા : ડૉ. અમ્રિતા શોધન
રવિવાર, 15 ફેબ્રુઆરી 2026 ઠીક બપોરે 14.00 વાગ્યાથી
[ભારત : 19.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00; ઑસ્ટૃાલિયા : 01.00]
ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/89197250866
(Meeting ID: 891 9725 0866)
આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં [ PDF ] આમેજ છે.
નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.

