ઓટલો – આપણાં ધાર્મિક અને સામાજિક ક્રિયાકર્મોની સમજૂતી

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત

ગુજરાતી સાહિત્ય અકાદમી

યોજે છે

ઓટલો

આપણાં ધાર્મિક અને સામાજિક ક્રિયાકર્મોની સમજૂતી – એક પ્રયાસ

 

પંચાંગ અને કાળગણના વિષે સમજણ – અનિકેતભાઈ ભટ્ટ

તથા

ક્રિયાકર્મો અને રીતરિવાજોની સમજૂતી  – ભદ્રાબહેન વડગામા અને ધવલ વ્યાસ

 

પ્રાસ્તાવિક અને સંચાલન : ધવલ સુધન્વા વ્યાસ

આભાર અને સમાપન : વિપુલભાઈ કલ્યાણી

શનિવાર, 01 નવેમ્બર 2025 ઠીક બપોરે 14.00 વાગ્યાથી

ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/89738220488
(Meeting ID: 897 3822 0488)

આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.