યુનાઈટેડ કિંગ્ડમસ્થિત
ગુજરાતી સાહિત્ય અકાદમી
યોજે છે
ઓટલો
મન હોય તો માળવે જવાય… આ કહેવતને સાર્થક કરનાર
દમયંતીબહેન બારોટનો એક અવનવો અનુભવ
અતિથિપરિચય : ભદ્રા વડગામા
પ્રાસ્તાવિક અને સંચાલન : ધવલ સુધન્વા વ્યાસ
શનિવાર, 02 મે 2026 ઠીક બપોરે 14.00 વાગ્યાથી
ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/83356309846 (Meeting ID: 833 5630 9846)
આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં [ PDF ] આમેજ છે.
નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.


