સમાચાર અને જાહેરાત

હૅરો લાયબ્રેરી સર્વિસીઝ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના સહયોગથી આયોજિત વાર્તા-વર્તુળ વાર્તા વર્તુળની નવેમ્બર–૨૦૧૭ની બેઠકમાં આપણાં માનીતા વાર્તાકાર શ્રી રમણભાઇ પટેલની વાર્તા માણવાનું, સમજવાનું ચર્ચવાનું અને એમની વાર્તા રચના પ્રક્રિયાને ધ્યાને લઇ વાર્તાકળાની વાત કરવા ધાર્યું છે.  વાર-તારીખ: શનિવાર, ૪ નવેમ્બર ૨૦૧૭, બપોરે – 2.00 કલાકે વિલ્ડસ્ટોન લાયબ્રેરી, 38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE, 020 …

હૅરો લાયબ્રેરી સર્વિસીઝ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના સહયોગથી આયોજિત “હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક” કવિ રાજેન્દ્ર શુક્લની 75મી વર્ષગાંઠે અમૃત કાવ્યચર્યા કાર્યક્રમની રૂપરેખાઃ આવકાર: પંચમભાઈ શુક્લ શ્રદ્ધાંજલિઃ ઉત્તરી વિલાયતના શાયર જનાબ સૂફી મનુબરીને વિદાય વંદના ભૂમિકા અને કવિ પરિચયઃ વિપુલભાઈ કલ્યાણી કવિતાની કેડીએઃ જગદીશભાઈ દવે અંગત સંસ્મરણો અને કાવ્યસંગીતઃ સુભાષભાઈ દેસાઈ ધ્વનિમુદ્રણોનો આહ્લાદઃ નીરજભાઇ …

હૅરો લાયબ્રેરી સર્વિસીઝ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના સહયોગથી આયોજિત વાર્તા-વર્તુળ વાર્તા-વર્તુળની આ બેઠકમાં જાણીતા વાર્તાકાર શ્રીમતી હિમાંશી શેલતની વાર્તાઓ માણવાનું, સમજવાનું ચર્ચવાનું અને એમની વાર્તા રચના પ્રક્રિયાને ધ્યાને લઈ વાર્તાકળાની વાત કરવા ધાર્યું છે.  વાર-તારીખ: 2 સપ્ટેમ્બર 2017, બપોરે – 2.00 કલાકે વિલ્ડસ્ટોન લાયબ્રેરી, 38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE, 020 3714 7725 કાર્યક્રમ: …

ગુજરાતી સાહિત્ય અકાદમી ગુજરાતી રાઇટર્સ ફૉરમના સહકારમાં યોજે છે અગ્ર શિક્ષણવિદ્દ, વિચારક, લેખક અને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ ડો. દાઉદભાઈ ઘાંચીનો જાહેર સન્માન સમારોહ દાઉદભાઈ એ. ઘાંચી [31 જુલાઈ 1927] એકાણુમે • નિરંજન ભગત (વનવેલી) જ્યારે આ સાંજ ધીમેધીમે નમતી જાય, ત્યારે આ કોની છાયા ધીમેધીમે ભમતી થાય ? ત્યારે સવારનાં ઝાકળનાં રૂપ અને બપોરના …

ગુજરાતી સાહિત્ય અકાદમી હેરો લાયબ્રેરી સેવાના સહકારમાં યોજે છે ઓટલો ‘આવો આપણે ભેગા મળીને બે વિશિષ્ટ પ્રોજેક્ટ્સ વિષે સાંભળીએ અને જાણીએ જે સમાજને અત્યંત મદદરૂપ થઈ રહ્યા છે… અને વક્તાઓ બન્ને મહિલાઓ છે. ધ રીડિંગ એજન્સીનો રીડિંગ ફ્રેન્ડ્સ પ્રોજેક્ટ વક્તા : રાહેલા બેગમ અને કિરણ રીડિંગ ન્યુઝપેપર વક્તા : કુંજબહેન કલ્યાણી વાર-તારીખ: શનિવાર, ૦૫ ઓગસ્ટ …

...10...18192021...