યુનાઈટેડ કિંગ્ડમસ્થિત
ગુજરાતી સાહિત્ય અકાદમી
‘કાવ્યચર્યા’ બેઠક
કવિ અનિલ જોશીને સંભારીએ

આમંત્રિત વક્તા: વિનોદ જોશી
શનિવાર, 2 ઓગસ્ટ 2025, સમય: 14:00
[ભારત: 18:30, અમેરિકા પૂ. કાંઠો: 9:00, અમેરિકા પ. કાંઠો: 6:00]
ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/83015304458
(Meeting ID: 830 1530 4458)
આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં [ PDF ] આમેજ છે.
નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.

