યુનાઈટેડ કિંગ્ડમસ્થિત
ગુજરાતી સાહિત્ય અકાદમી
હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ
યોજે છે

‘ધીરુબહેન પટેલ : એક મોંઘેરાં માણસજણસની શબદજાતરા’

વ્યાખ્યાતા : ખેવના દેસાઈ
પરિચય, સમાપન : દીપક મહેતા
પ્રશ્નોત્તરી – આભારદર્શન : અશોક કરણિયા
શનિવાર, 04 એપ્રિલ 2026 ઠીક બપોરે 14.00 વાગ્યાથી
[ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00]
ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/81898294797
(Meeting ID: 818 9829 4797)
આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં [ PDF ] આમેજ છે.
નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.

