Archives

Category Archive for: ‘સમાચાર અને જાહેરાત’

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી યોજે છે જાણીતા અનુવાદક અને લેખક પ્રા. સંજય સ્વાતિ ભાવે સાથે એક બેઠક —: વિષય : — ‘કામ કરતાં કરતાં સો વર્ષ જીવનારા વાચનસંસ્કૃતિના દીપસ્તંભ’ શનિવાર, 18 જૂન 2022 ઠીક બપોરે બે વાગ્યાથી [ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00 ] ઝૂમ લિન્કઃ …

—: પહેલું ચરણ : — યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી અમેરિકાસ્થિત અગ્રગણ્ય ડાયસ્પોરિક ગુજરાતી સાહિત્યકાર પન્ના નાયકને માનદ્દ અધ્યેતાપદ[Fellowship]થી વિભૂષિત કરે છે અતિથિ વિશેષ : ડૉ. સરૂપબહેન ધ્રુવ   —: બીજું ચરણ: — યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી યોજે છે ગુજરાતી સાહિત્યનાં અગ્રણી કવયિત્રી, લેખિકા, સંપાદક તેમ જ કર્મશીલ સરૂપબહેન ધ્રુવ સાથે એક બેઠક —: …

યુનાઈટેડ કિંગ્ડમ સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી યોજે છે ‘ઓટલો’ મહારાણી એલિઝાબેથની પ્લેટિનમ જુબિલી  અવસરે ચાલો આપણે સાાંભળીએ અહીં દાયકાઓ પહેલાં આવી સ્થાયી થયેલાં ગુજરાતીઓના અવનવા અનુભવો શનિવાર, 21 મે 2022 સમય: 14:00 (યુ.કે.), 18:30 (ભારત), 9.00 (EST, અમેરિકા) બેઠક સંયોજક: ધવલ સુધન્વા વ્યાસ ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/84679314961 (Meeting ID: 846 793 14961) આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં …

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી આયોજિત વાર્તાવર્તુળ વાર્તાકાર શ્રીમતી નયના પટેલની ટૂંકી વાર્તા ‘સન્નાટો’ નું પઠન અને પ્રતિભાવ તારીખ: શનિવાર, 07 મે 2022, બપોરે-2.00 કલાકે [ભારત : 19.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00 ] ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/81263478464 (Meeting ID: 812 6347 8464) કાર્યક્રમ આવકાર અને સર્જક પરિચય: શ્રી વિપુલ …

‘વીજળિયું વેડી લેખણ કીધી, સરસવતી માતા! કાગળનો ખાલી ખૂણો આપજો, પાઘડિયું પડખે મેલી દીધી, સરસવતી માતા! વૈખરિયે વળગ્યો લૂણો કાપજો…’ યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી યોજે છે ‘સૈરન્ધ્રી’-સંવાદ’ સર્જક અને સમાલોચકની જુગલબંદી શનિવાર, 16 એપ્રિલ 2022 સમય: 14:00 (યુ.કે.), 18:30 (ભારત), 9.00 (અમેરિકા, EST) ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/86827575880 (Meeting ID: 868 2757 5880) આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ …

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી યોજે છે ધરમપુરસ્થિત ગાંધી-વિચારસરણીના અગ્રણી મરમી, કેળવણીકાર, કર્મશીલ તેમ જ અર્થશાસ્ત્રી સુદર્શન આયંગાર સાથે એક બેઠક —: વિષય : — ડૉ. જે.સી. કુમારપ્પા : એમનું અર્થશાસ્ત્રીય સાહિત્ય અને દુનિયાદારી શનિવાર, 02 ઍપ્રિલ 2022 ઠીક બપોરે બે વાગ્યાથી [ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : …

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી યોજે છે શ્રદ્ધા સુમન દિવંગતોને મુખ્ય અંજલિ વક્તવ્ય : • વ્યોમેશભાઈ જોશી • રમણભાઈ પરમાર • ભદ્રાબહેન વડગામા • ભાનુભાઈ પંડ્યા • વલ્લભભાઈ નાંઢા … અને પછી આપણે સૌ … શનિવાર, 19 માર્ચ 2022 ઠીક બપોરે બે વાગ્યે [ભારત: 19.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 10.00; પશ્ચિમ કાંઠે : …

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી યોજે છે અમદાવાદસ્થિત ગુજરાતી ભાષા-સાહિત્યના અગ્રિમ વાર્તાકાર, પટકથા લેખક તેમ જ કટારલેખક રામ મોરી સાથે એક બેઠક વિષય : મારી ટૂંકીવાર્તા – સંપદા શનિવાર, 05 માર્ચ 2022 ઠીક બપોરે બે વાગ્યાથી [ભારત : 19.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00 ] ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/83926121582 (Meeting …

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી યોજે છે પહેલું ચરણ “અમે તો પંખી પારાવારનાં“– જાહેર લોકાર્પણ સમારંભ શનિવાર, 19 ફેબ્રુઆરી 2022 સાંજે સાત વાગ્યે [ભારતમાં] બપોરે દોઢ વાગ્યે [વિલાયતમાં] સ્થળ ગોવર્ધન સ્મૃતિ મંદિર ગુજરાતી સાહિત્ય પરિષદ ગોવર્ધન ભવન, આશ્રમ રોડ, અમદાવાદ – 380 009 • આવકાર : કેતન રુપેરા લોકાર્પણ : પ્રકાશભાઈ ન. શાહ પ્રતિભાવ : …

...3456...10...