યુનાઈટેડ કિંગ્ડમસ્થિત
ગુજરાતી સાહિત્ય અકાદમી
હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ
યોજે છે
કેલિફૉર્નિયાસ્થિત
વિજય ભટ્ટ
સંયોજિત

સંગીતબદ્ધ રજૂઆત
आश्रम-भजनावलि
પરિચય, પ્રશ્નોત્તરી તેમ જ આભારદર્શન : ડૉ. પંચમ શુક્લ
સમાપન : કેતન રુપેરા
શનિવાર, 12 જુલાઈ 2025 ઠીક બપોરે 14.00 વાગ્યાથી
[ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 03.30]
ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/82968251068
(Meeting ID: 829 6825 1068)
આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં [ PDF ] આમેજ છે.
નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.


