યુનાઈટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી હ.ચૂ. ભાયાણી સ્વાધ્યાયપીઠ યોજે છે ‘રોડ ટુ સંગમ’ અને આનુષંગિક વાતો’ વ્યાખ્યાતા : સોનલ પરીખ પ્રશ્નોત્તરી – આભારદર્શન : પંચમ શુક્લ શનિવાર, 03 ઑક્ટોબર 2026 ઠીક બપોરે 14.00 વાગ્યાથી [ભારત : 18.30 • અમેરિકા : પૂર્વ કાંઠે : 09.00; પશ્ચિમ કાંઠે : 06.00] ઝૂમ લિન્કઃ https://us06web.zoom.us/j/86724883732 (Meeting ID: 867 …

